(‘જનકલ્યાણ’ સામયિકના નવેમ્બર/ડિસેમ્બર-૨૦૧૬ના અંકમાંથી સાભાર) સારા સંસ્કાર કોઈ મોલમાંથી નહિ પણ પવિત્ર પરિવારના માહોલમાંથી મળે છે. ઘરમાં ફૂલદાની, પાનદાની, મચ્છરદાની, અત્તરદાની હોય પણ ‘ખાનદાની’ ન હોય તો બધું વ્યર્થ છે.…
Continue Reading »