(‘પુસ્તકાલય’ સામયિકના માર્ચ, ૨૦૧૭ના અંકમાંથી સાભાર) એ વાતને કદાચ ત્રણેક દાયકા વીતી ગયા હશે. એ વખતે મારી ઉંમર પાંચેક વર્ષની હશે. નાનકડા એવા અમારા ગામમાં દાદાજીનું ખૂબ માન. જુવાનિયાઓ નિરાંતે…
Continue Reading »