ચર.ર...ર....ર.... જેવા કર્કશ અવાજ સાથે, ડ્રાઈવરે અચાનક બ્રેક મારવાથી ઓટો રિક્ષા ઉભી રહી. રિક્ષામાંથી એક સોહામણો, સરસ વસ્ત્ર પરિધાન કરેલ એક યુવાન બહાર આવ્યો. અને ઘેરા પૌરુષત્વ સભર અવાજે પૂછ્યું.…
Continue Reading »