(‘નવચેતન’ સામયિકના સપ્ટેમ્બર, ૨૦૧૨ના અંકમાંથી સાભાર) કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર)નાં રૂઢિ, વહેમો અને ક્રૂર સામાજિક રિવાજોથી ઘેરાયેલા સમાજમાં બાલ્યાવસ્થામાં જ સર્જક જયભિખ્ખુને સૌથી વધુ શોષિત એવો નારીસમાજ દ્રષ્ટિગોચર થાય છે. પોતાની આસપાસના…
Continue Reading »