(‘અખંડ આનંદ’ સામયિકના એપ્રિલ, ૨૦૧૭ના અંકમાંથી સાભાર) ‘દાદા, વાર્તા કહો.’ ‘બેટા, કઈ વાર્તા કહું, બોલ.’ ‘દાદા, પરીની વાર્તા. પરીની વાર્તામાં બહુ મઝા પડે…’ દાદા પરીની કલ્પનામાં સરી પડયા. પરી રૂપાળી…
Continue Reading »